fbpx
Wednesday, November 20, 2024

તો વાંધો ક્યાં છે ?😅😝😂😜🤣🤪

નટુ : આ બસમાં સિગારેટ પી શકાય ?

ગટુ : ના, જી.

નટુ : તો પછી આટલા બધા ઠુંઠા
ક્યાંથી આવ્યા ?

ગટુ : જે લોકો પૂછતાં નથી તેમણે
પીધેલી સિગારેટના હશે !
😅😝😂😜🤣🤪

કાકા : તારા લગ્નની વાત કેટલે આવી ?

ભત્રીજો : બસ, પચાશ ટકા તો નક્કી જ છે !

કાકા : તો વાંધો ક્યાં છે ?

ભત્રીજો : સામેવાળાએ જવાબ આપવાનો
બાકી છે !!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles