fbpx
Wednesday, November 20, 2024

સાચો હું કોણ છું 😅😝😂😜🤣🤪

જય : હું કાલે ટ્રેનમાં આખી રાત સુઈ ન શક્યો.
વિજય : કેમ ?
જય : ઊપલી સીટ આવેલી એટલી.
વિજય : પણ કોઈને વિનંતી કરીને
બદલી લેવી હતી ને ?
જય : એ જ તો કઠણાઈ હતી ને, કોની સાથે
બદલું ?
નીચેની સીટ પર કોઈ હોય તો બદલું ને !?!
😅😝😂😜🤣🤪

દર્દી : મને લાગે છે કે હું બે વ્યક્તિત્વોમાં જીવું છું.
મારે મારૂં નિદાન કરાવવું છે કે
સાચો હું કોણ છું.

મનોચિકિત્સક : તમારાં બે વ્યક્તિત્વોમાંથી
સાચો કોણ છે એ જાણવું હોય તો બેમાંથી એકે
મને અત્યારે આગોતરી ફી આપવાની રહેશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles