fbpx
Friday, November 22, 2024

આને સાચો જવાબ કેમ ખબર ???😅😝😂😜🤣🤪

એક મહાન લેખકે કહ્યું હતું કે…
પતિને પણ બોલવાનો હક
હોવો જોઈએ…

પણ તે બુક માં લખી શક્યો
પણ 😔બિચારો
પત્ની સામે બોલી નો શક્યો
😅😝😂😜🤣🤪

ગુજરાતીના પ્રાધ્યાપક મેડમ ક્લાસ લઈ રહ્યા હતા..

વિદ્યાર્થીઓને એમણે એક પ્રશ્ન પૂછ્યો.

કવિતા અને નિબંધ માં શું ફરક છે?

એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો,
મેડમ પ્રેમિકાનો એક એક શબ્દ કવિતા છે… અને
પત્ની જે બોલે તે નિબંધ…

મેડમ 🤔મુંજાઈ ગયા કે મૂઓ હજૂ પરણ્યો નથી તો
આને સાચો જવાબ કેમ ખબર ???
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles