કવી અચાનક અડધી રાત્રે ઉઠ્યો અને
જરા ગરમી લાગતાં ધાબામાં આંટો મારવા ગયો.
ત્યાં એક સ્ત્રીને સફેદ સાડીમાં જોઇ.
કવી થી પૂછ્યા વગર રહેવાયું નહીં:
”Surf Exel ? કે Tide ???”
ડાકણ પણ ખૂણામાં જઈને માથાં પછાડવા માંડી.
😅😝😂😜🤣🤪
મેનેજર: તમારી લાયકાત શું છે?
પપ્પુ: Ph.D.
મેનેજર: પીએચ.ડી.નો અર્થ શું છે?
પપ્પુઃ હાઈસ્કૂલ મુશ્કેલીથી પાસ કરી.
(પાસ્ડ હાઈસ્કુલ વિથ ડિફિકલ્ટી)
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)