ઇતિહાસ સાક્ષી છે !!
તમારી ગર્લફ્રેંડ ભલે એમના છોકરાને
તમને મામા કહેતા શિખવાડે
પણ તમે કોઈ દિવસ તમારા છોકરાને
તમારી ગર્લફ્રેંડને ફઇ કહેતા નહિ
શીખવાડો…
😅😝😂😜🤣🤪
પતિ-પત્ની એક વાહનના બે ટાયર જેવા છે,
એક પંચર પડે તો પણ વાહન આગળ
વધી શકતું નથી. તેથી,
બુદ્ધિશાળી લોકો હંમેશા સ્પેર વ્હીલ
“carry” કરે છે!!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)