છોકરી : સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?
રિક્ષાવાળો : મેડમ વીસ રૂપિયા…!
છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) :
સ્ટેશનના વીસ રૂપિયા…?
રિક્ષાવાળો : હા મેડમ,
સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!
છોકરી (હાથથી ઈશારો કરીને) : આયા જ તો
સ્ટેશન છે…!
રિક્ષાવાળો : મેડમ હાથ પાછળ રાખો,
ટ્રેન નીચે ના આવી જાય…!
😅😝😂😜🤣🤪
બે મિત્રો ચાલી રહ્યા હતા પરંતુ અચાનક
તેઓ અટકી ગયા.
ભૂરો : ઓહ માય ગોડ, મારી ગર્લફ્રેન્ડ
અને મારી પત્ની સાથે આવી રહ્યા છે…
સૂરો : મારી પણ…!!!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)