ગર્લફ્રેન્ડ : ડાર્લિંગ મને તારી ડાયમંડ રીંગ આપને !
બોયફ્રેન્ડ : કેમ હની ?
ગર્લફ્રેન્ડ : હું તને રોજ જોઈને યાદ કરું એટલે.
બોયફ્રેન્ડ : તું મને ગમે તેમ યાદ કરીશ.
ગર્લફ્રેન્ડ : તે કેવી રીતે ?
બોયફ્રેન્ડ : વિચારીને કે મેં તને આ કિંમતી વીંટી
નથી આપી…!!
😅😝😂😜🤣🤪
ગર્લફ્રેન્ડ : કાલે મારો જન્મદિવસ છે,
તું મને શું ગિફ્ટ આપીશ?
બોયફ્રેન્ડ : રીંગ
ગર્લફ્રેન્ડ : ઓ ખરેખર… બેબી !
બોયફ્રેન્ડ : હું તને રીંગ આપીશ પણ,
કાલે મારો ફોન ઉપાડતી નય,
મારા મોબાઈલનું બેલેન્સ બહુ
ઓછુ છે જાનુ…!!!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)