ચંદુએ પોતાના મિત્ર દિવ્યેશ ને કહ્યું : દિવ્યેશ,
મારા મામા મોટા ચિત્રકાર છે,
એ ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે તો
હસતા માણસનું ચિત્ર રડતા માણસમાં
ફેરવાઈ જાય છે.
દિવ્યેશે કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન કહેવાય !
મારી મમ્મી આવું કામ એક ઝાડુ વડે પણ
કરી શકે છે.
😅😝😂😜🤣🤪
એક દિવસ રાજુના પપ્પાએ તેને પૂછ્યું : રાજુ,
શિયાળાનો દિવસ ટૂંકો
અને ઉનાળાનો દિવસ લાંબો કેમ હોય છે ?
આ સાંભળીને રાજુએ કહ્યું : પપ્પા, એનું કારણ
એ છે કે ગરમીમાં દરેક વસ્તુ મોટી થાય છે અને
ઠંડીમાં સંકોચાઈને નાની બની જાય છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)