પતિને રખડતો કૂતરો કરડ્યો તો પત્ની તેને
હોસ્પિટલ લઈ ગઈ.
ઈન્જેક્શન આપ્યા પછી ડોક્ટરે કહ્યું- બસ,
તમે કૂતરા પર નજર રાખોજો કે તે મરી ન જાય.
ડૉક્ટરના રૂમમાંથી બહાર આવતાં પત્નીએ
કહ્યું- જુઓ, હું કહેતી હતીને કે તમારી કરતાં
કૂતરાનું પણ વધારે માન છે.
ડૉક્ટર પણ કૂતરા વિશે વધુ ચિંતિત છે…
😅😝😂😜🤣🤪
છોકરી ગુસ્સામાં : મારી પાસે રૂપિયા છે,
બંગલો છે, કાર છે.
તારી પાસે શુ છે ?
મે હસી ને કીધુ,
મારી પાસે તારા જેવી બિજી ૪ છે…
( ચુપ થઈ ગઈ દોઢ ડાયી )
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)