જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે…
માં : આનુ નાક તો મારા પર ગયુ છે…
બાપ : આની આંખો મારા પર ગઇ છે…
કાકા : આના વાળ મારા પર ગયા છે…
મામા : આનુ હસવાનુ મારા પર ગયુ છે…
અને એજ બાળક મોટો થઈને છોકરીની પાછળ
લટુડા પટુડા કરે તો ઇ જ બધા ફરી જાય…
ને બોલે કે… ખબર નઇ કોના જેવો પાક્યો…
😅😝😂😜🤣🤪
પુરુષનું પણ પતંગ જેવું છે…
કન્યા સારી બંધાય તો ઊંચી ઉંડાન
અને જો ખોટી બંધાય તો
ગોળ ગોળ ફરતો થઈ જાય.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)