ટેક્ષીમા બેઠેલા પેસેન્જરે ડ્રાઈવરને કશુક કહેવા માટે
પાછળથી એના ખભા ઉપર હાથ મુક્યો, અચાનક ટેક્ષીનુ
બેલેન્સ બગડ્યુ અને ટેક્ષી ફૂટપાથ પર ચઢી ગઈ,
પેસેન્જરે ટેક્ષી ડ્રાઈવર પાસે માફી માંગી અને કીધુ
મારા હાથ લગાવવાથી તમારું ધ્યાન ભંગ થઇ ગયુ,
ટેક્ષી ડ્રાઈવર બોલ્યો, એવુ કશુ નથી સાહેબ,
ટેક્ષી ચલાવવાનો મારો પહેલો દિવસ છે.
આની પહેલા હુ 25 વર્ષથી “સબ-વાહિની” ચલાવતો
હતો, એટલે હુ બી ગયો કે પાછળ વાળો કેવી રીતે
ઉઠી ગયો…?
😅😝😂😜🤣🤪

કાલે રાત્રે થોડી વાર માટે વિજળી ગઈ હતી એટલે
મીણબત્તી સળગાવી હતી…
વિજળી આવી ગયા બાદ,
મેં ઘણી ફૂંક મારી પણ મીણબત્તી ઓલવતી નોહતી…
મન મા તરત દર પેસી ગયો…
ક્યાંક મારું ઓક્સિજન લેવલ ઓછું તો નથી…
વિચાર માત્ર થી પરસેવે રેબઝેબ થઇ ગયો.
એટલામાં પત્નીએ નજીક આવી કાન મા કહ્યું…
અરે પેહલા માસ્ક તો કાઢો…!!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)