બીના : કાલે તમારા કુતરાએ મારી સાસુને પગે
બચકું ભર્યું.
રીમા : માફ કરજો બહેન, એવું હોય તો
હું તેના બદલે પૈસા આપવા તૈયાર છું.
બીના : પૈસાની વાત નથી કરતી, પણ
હું એમ ઈચ્છું છું કે તમારો કુતરો જો મને વેચો
તો મારે કેટલા રૂપિયા આપવાના?
😅😝😂😜🤣🤪

વૃધ્ધ પત્નીએ પોતાની બહેનપણીને કહ્યું :
મેં મારા પતિની દાંતથી નખ તોડવાની
આદત છોડાવી નાખી.
બહેનપણી બોલી : કેવી રીતે?
પત્ની : મેં તેમના દાંતનું ચોખટુ સંતાડીને
મુકી દીધું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)