એક સવારે બોસ પોતાના રેગ્યુલર સમય કરતા થોડો
વહેલો ઓફિસ પહોંચી ગયો.
તેણે ઓફિસમાં જઈને જોયું તો તેનો મેનેજર
તેની સેક્રેટરી સાથે રોમાન્ટિક વાતો કરી રહ્યો હતો.
બોસે ગુસ્સે થઈને પૂછ્યું : હું તમને આ બધું
કરવાનો પગાર આપું છું?
મેનેજરે પ્રેમથી જવાબ આપ્યો : ના સર, આ બધું તો
હું મફતમાં કરું છું.
😅 😝 😂 😜 🤣 🤪

પસ્તી વાળો : શેઠ પસ્તી હોય તો આપી દો.
શેઠ : શેઠાણી ઘરે નથી, પિયર ગઈ છે,
કાલે આવજે.
પસ્તી વાળો : સારું તો પછી ખાલી બોટલ
આપી દો.
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)