Sunday, April 20, 2025

બિન્દાસ સીટી મારતો રહે…😅 😝 😂 😜 🤣 🤪

પડોશીની પત્નીએ મેસેજ કર્યો…
પડોશીની પત્ની : મેં હાલ જ વોટ્સઅપ જોઇન કર્યું છે.
શું તમને ખબર છે, આ શબ્દોનો મતલબ શું થાય
“IDK, LY, TTYL”???

પતિ : “I don’t know, Love you, Talk to you
later!”

પડોશીની પત્ની : નો પ્રોબ્લેમ, હું તમને પછી પૂછી લઇશ,
આઇ લવ યુ ટુ!!!!
😅 😝 😂 😜 🤣 🤪

ખુશ કેમ રહેવું એ તો…

કુકર પાસેથી શીખવા જેવું છે…

ઉપર પ્રેશર… નીચે આગ…

તો પણ બિન્દાસ સીટી મારતો રહે છે…
😅 😝 😂 😜 🤣 🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles