પપ્પુ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો.
ત્યાં એક સાહેબે તેને પૂછ્યું, સર : માણસે એની
પત્નીને એના વિચાર અને વર્તનથી વાકેફ
રાખવી જોઈએ?
પપ્પુ : એ સમયની બરબાદી છે સર, પત્નીને
એના પતિના વિચારો વિશે તો ખબર જ હોય છે.
અને વાત રહી વર્તનની તો તેને એના પાડોશી
પતિના વર્તનની રજેરજ ખબર પહોંચાડતા જ હોય છે.
પપ્પુને ખુશ થઈને નોકરીએ રાખી લીધો.
😅 😝 😂 😜 🤣 🤪

ઘરમાં ખર્ચા વધી ગયા હોવાથી પપ્પુ ચિંતામાં હતો.
પપ્પુ(જોરથી) : તે આજે ફરી ઓનલાઈન
નવી સાડી મંગાવી? મને કહેશે કે
આ સાડીના પૈસા હું ક્યાંથી લાવીશ?
ટીના : ડાર્લિંગ,
તે જ લગ્ન પહેલા એવી શરત નો’તી કરેલી કે,
“મારે તારી અંગત બાબતોમાં માથું મારવું નહિ”
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)