છોકરી : અરે ભલા માણસ,
મેં તને પરણવા ના પાડી એમાં શું
આકાશ તૂટી પડ્યું? બીજી ઘણી છોકરીઓ
તને પરણવા માટે હા પાડી દેશે.
છોકરો : અત્યાર સુધીમાં મેં 300 છોકરી
જોઈ છે એમાં સુંદરતામાં તું
સૌથી છેલ્લે આવે છે, તું જ ના કહે છે તો
બીજું કોણ હા કહેવાનું છે?
😅 😝 😂 😜 🤣 🤪

ભૂરો : ઈશ્વરનો આભાર માન
તારા પાડોશી રમેશને જો, એની પત્ની
કાલે જ ઘરમાં લપસીને ગુજરી ગઈ.
બકો : એમાં હું શાનો આભાર માનું?
હું કાંઈ રમેશ છું?
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)