કાલે રાત્રે પાડોશમાં રહેતી છૂટાછેડા લીધેલી ભાભી
તૈયાર થઈને ભૂરાના ઘરે ગઈ.
ભાભી : હવે મારાથી એકલતા સહન નથી થતી,
હું હવે આઝાદ પંખીની જેમ જીવવા માંગુ છું.
શું અત્યારે તમે ફ્રી છો?
ભૂરો ખુશ થઈને બોલ્યો : હા હું તો નવરો જ છું,
બોલો શું કામ છે?
ભાભી : ઠીક છે, હું મારા મિત્રો સાથે બહાર ડિનર
કરવા જઈ રહી છું, તમે મારા આ નાના છોકરાનું
ધ્યાન રાખજો.
😅 😝 😂 😜 🤣 🤪

પત્ની : જમવામાં શું બનાવું?
પતિ : પનીર પસંદા, મન્ચુરિયન રાઇસ કે
આલુ પરાઠા બનાવ.
પત્ની (ફ્રીઝ ખોલીને) : દૂધી સૂકાય છે ક્યારની.
એ જ બનાવું છું.
પતિ : તો પૂછ્યું જ શું કામ કે શું બનાવું?
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)