Sunday, June 8, 2025

એકે મને પકડી રાખ્યો હતો…😅 😝 😂 😜 🤣 🤪

કાલે શાકભાજી ખરીદી રહ્યો હતો ત્યારે
અચાનક, મારા જુના પ્રેમ પર મારી નજર પડી.
તેણે સ્માઈલ આપીને કહ્યું, હેલો…
પછી પોતાના દીકરાને બોલી, દીકરા,
મામાને નમસ્તે કર.
તેનો દીકરો ઘણી નિર્દોષતાથી બોલ્યો,
મમ્મી એટલા તો તમે બટાકા નથી ખરીદ્યા
જેટલા મામા ગણાવી દીધા છે.
😅 😝 😂 😜 🤣 🤪

મેં વિચાર્યું હતું કે હું બે લગ્ન કરીશ.
જેથી એક મારશે તો બીજી બચાવશે.

પણ રાત્રે સ્વપ્ન આવ્યું,

જેમાં એકે મને પકડી રાખ્યો હતો,
અને બીજી મારી રહી હતી.
😅 😝 😂 😜 🤣 🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles