કાલુ : કાકા, મારો દીકરો મુંબઈ જવાનો છે.
તેને આશીર્વાદ આપો.
કાકા કહે : હા હા ચોક્કસ, આમ તો એક વાર
હું પણ સપના સાથે મુંબઈ ગયો હતો.
કાલુ : પછી શું થયું?
કાકા કહે : પછી શું,
સપના કોઈ બીજા સાથે ભાગી ગઈ એટલે
હું ગામ પાછો આવી ગયો.
😅 😝 😂 😜 🤣 🤪

એક લડકી કો દેખા તો એસા લગા…
દૂસરી લડકી કો દેખા તો વેસા લગા…
ફીર જબ દોનોને ગાલ પર
થપ્પડ મારા તો એક જેસા લગા.
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)