Sunday, June 22, 2025

પ્રિયે, તું રોજ સવારે આ જ વાત કહે છે…😅😂🤣😅😂🤣

પત્નીની બહેનપણી તેને મળવા આવી.
પત્ની તેના પતિને પોતાની બહેનપણી સાથે
એકલો મૂકીને રસોડામાં જઈ રહી ન હતી.

પતિએ પત્નીને કહ્યું : જાનુ રસોડામાં જા
દૂધ ઉભરાઈ રહ્યું છે.

પત્ની : દૂધ ભલે ઉભરાતું પણ
હું અહીં તમારું દહીં જામવા નહિ દઉં.
😅😂🤣😅😂🤣

પત્નીએ પતિને કહ્યું : યાદ રાખજો,
જો આજ તમે દારૂ પીને ઘરે આવશો
તો હું આપધાત કરી લઈશ.

પતિ : પ્રિયે, તું રોજ સવારે આ જ વાત
કહે છે પરંતુ ન તો તું વચન પૂરું કરે છે કે
ન હું દારૂ પીવાનું છોડુ છું.
😅😂🤣😅😂🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles