પરેશ જ્યોતિષને પોતાનો હાથ બતાવવા ગયો.
જ્યોતિષીએ કહ્યું : આજે તમારી પત્નીને જરૂર
ધનનો લાભ થશે.
પરેશે મોઢું બગાડતા કહ્યું :
તમે સાચું કહી રહ્યા છો,
આજે હું મારૂં પાકીટ ઘરે ભૂલી આવ્યો છું.
😅 😝 😂 😜 🤣 🤪

એક શોધમાં ખબર પડી કે,
ગુસ્સામાં પત્ની બડબડ તો કરે જ છે,
પણ સાથે જ ઘરના કામ પણ ફટાફટ
પુરા કરી દે છે.
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)