બે બહેનપણીઓ ઘણા દિવસો પછી
એક-બીજાને મળી.
પહેલી બહેનપણી : તારો દીકરો કેટલો ક્યૂટ છે.
બીજી બહેનપણી : હા, મારા પતિ પર ગયો છે.
પહેલી બહેનપણી : મારે પણ
આવો જ ક્યૂટ દીકરો જોઈએ છે.
બીજી બહેનપણીનો પતિ : એમ.
પતિ હજી હોસ્પિટલમાં એડમિટ છે.
😝😜🤪🤪😜😝

પત્ની : તમે ઘણા જાડા થઈ ગયા છો.
પતિ : તું પણ તો જાડી થઈ ગઈ છે.
પત્ની : પણ હું તો માં બનવાની છું એટલે.
પતિ : તો હું પણ બાપ બનવાનો છું એટલે.
😝😜🤪🤪😜😝
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)