છોકરીના પિતા છોકરો જોવા ગયા. પૂછ્યું, “તમારો છોકરો શું કરે છે?”
જવાબ મળ્યો, “CA છે.”
પછી પૂછ્યું, “છોકરાની બહેન?” જવાબ આવ્યો, “એ પણ CA.”
“છોકરાની મમ્મી?” જવાબ, “એ પણ CA.”
પ્રભાવિત પિતાજીએ પૂછ્યું, “તો તમે પણ CA જ હશો ને?”
છોકરાના પિતા હસીને બોલ્યા, “ના ના… હું તો ઘાઘરા-બ્લાઉઝ કટિંગ કરું… આ બધા ‘સીએ’ છે!!” 😄

એક ગરીબ માણસ બોલ્યો: “આવી જિંદગી કરતાં તો મોત સારું..!” 😩
અચાનક યમદૂત પ્રગટ થયા: “તારો જીવ લેવા આવ્યો છું..!” 😈
માણસ: “લો… હવે ગરીબ માણસ મજાક પણ ન કરી શકે?!” 🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)