જ્યારે 👴દાદા-👵દાદીએ ❤️જુવાનીના દિવસો યાદ કરવાનું નક્કી કર્યું…
(દાદા બીજા દિવસે ફૂલ લઈને જુવાનીમાં મળતા હતા એ જગ્યાએ પહોંચ્યા.)
(કલાકો સુધી રાહ જોયા પછી પગ દુખી ગયા પણ દાદી ના આવ્યા.) 🚶♂️😩
(ઘરે જઈને દાદા ગુસ્સાથી પૂછે છે…)
દાદા: “આવી કેમ નહોતી?”
દાદી: (શરમાતા શરમાતા) “મમ્મીએ આવવા ન દીધી!” 🤭🙈
😅 😝 😂 😜 🤣 🤪

દાદા: “આ વખતે વેલેન્ટાઈન ડે પર
આપણે ક્યાં જઈશું?”
દાદી: “અહીંથી જ ક્યાંક દૂર,
જ્યાં હું તને ક્યારેય નહીં મળી શકું!” 😂
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)