પત્ની સાથે ઝઘડો થતા પતિએ ગુસ્સામાં કહી દીધું કે,
“બસ, હવે તો હું 10મા માળેથી આપઘાત કરવા જાઉં છું!” 😲
બિચારી પત્ની તો અવાક્ જ થઈ ગઈ.
પછી તેને યાદ આવ્યું કે તેમનું મકાન તો ફક્ત,
બે માળનું જ હતું! 🤔
તો પતિએ રોફભેર કહ્યું,
“તો શું છે? હું પાંચ વાર ઠેકડો મારીશ!”
😅😝😂😜🤣🤪

પતિ: “પ્રિયે,
જુઓ આ વખતે આપણે જન્મદિવસ પર સામાન
ઓછો મંગાવીશું. મોંઘવારી ખૂબ વધી ગઈ છે,
તેથી આપણે આપણા ખર્ચા ઓછા કરવા જોઈએ.”
પત્ની: “અરે વાહ!
તમે તો મારા મોઢાની વાત છીનવી લીધી!
હું પણ વિચારી રહી હતી કે આ વખતે
જન્મદિવસ પર મીણબત્તીઓ થોડી ઓછી મંગાવીએ.”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)