Sunday, July 6, 2025

પરીક્ષા અને પત્ની…😅😝😂😜🤣🤪

એક દારૂડિયો દારૂ પીને મોડી રાત્રે ઘરે પાછો ફર્યો.
એને ખબર હતી કે એની પત્ની આવી હાલતમાં દરવાજો નહીં ખોલે.

એણે દરવાજો ખખડાવ્યો.

પત્ની: “કોણ છે?”
દારૂડિયો: “હું મારી સુંદર પત્ની માટે સુગંધિત ફૂલો લાવ્યો છું.”

પત્નીએ દરવાજો ખોલીને પૂછ્યું: “ફૂલ ક્યાં છે?”

દારૂડિયો પતિ: “સુંદર પત્ની ક્યાં છે???”
😅😝😂😜🤣🤪

પુરુષનું મગજ 24 કલાક કામ કરે છે.
ખાલી બે સંજોગોમાં તે કામ કરતું બંધ થાય છે:

પરીક્ષા વખતે 📚

પત્નીની પસંદગી કરતી વખતે… 💍
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles