એક છોકરીએ પોતાના પિતાને કહ્યું:
છોકરી: “પપ્પા, હું પડોશીથી પ્રેમ કરું છું અને તેની જોડે ભાગી રહી છું!!”
પિતા: (ખુશ થઈને) “સારું છે! મારા પૈસા અને સમય બંને બચી જશે… જા, જા…”
થોડી વાર પછી છોકરી ફરી બોલી:
છોકરી: “હું મમ્મી જે ચિઠ્ઠી મૂકી ગઈ છે ને, તે વાંચી રહી છું…!!!”
😅😝😂😜🤣🤪

પતિ: “તું મારી ફિલ્મમાં કામ કરીશ?”
પત્ની: “પણ સીન શું છે?”
પતિ: “તારે ધીમે ધીમે પાણીમાં જવાનું છે, બસ એટલું જ.”
પત્ની: “ઠીક છે, ફિલ્મનું નામ શું છે?”
પતિ: “ગઈ ભેંસ પાણીમાં…”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)