ઓબામા (લાલુને): “લાલુ! તને સ્વિમિંગ આવડે છે?”
લાલુ: “ના રે!”
ઓબામા: “ધિક્કાર છે! તારા કરતાં તો કૂતરો સારો, જે સ્વિમ કરી શકે છે.”
લાલુ: “તમને આવડે છે સ્વિમિંગ?”
ઓબામા: “હા! ઓફકોર્સ આવડે છે.”
લાલુ: “સસુર, તો પછી તારા અને કૂતરામાં ફરક શું છે બે!!!”
😅 😝 😂 😜 🤣 🤪

ઓટો ડ્રાઈવર (રસ્તા પર બૂમ પાડતા): “કાંકરિયા… કાંકરિયા….”
છગન (ઓટો રોકાવીને): “ભાઈ, કાંકરિયા?”
ડ્રાઈવર: “હા, સાહેબ.”
છગન: “બસ, સીધા જઈને ડાબી બાજુ વળી જજો, આવી જશે!”
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)