એક છોકરો ટ્રેનમાં ટિકિટ વગર યાત્રા કરી રહ્યો હતો.
ટી.ટી.એ તેની પાસે ટિકિટ માંગી તો બોલ્યો કે ટિકિટ નથી.
ટી.ટી. બોલ્યો કેમ?
છોકરોઃ લીધી નથી.
ટી.ટી. કેમ ના લીધી ?
છોકરોઃ બસ એમ જ.
ટી.ટી. ડર ના લાગ્યો કે પકડાઈ જઈશ તો પેનલ્ટી લાગશે?
છોકરોઃ મે વિચાર્યુ કે કોઈ સજ્જન ટી.ટી.
હશે તો છોડી દેશે અને જો કોઈ બદમાશ હશે તો ચાર્જ કરશે….
હવે તમને જે ઉચિત લાગે તે કરો.
ટી.ટી. જા મોજ કર.
🤣😂🤣🤣
પ્રશ્નઃ પ્રેમ શું છે?
જવાબઃ જીવનનો પ્રકાશ છે.
પ્રશ્નઃ લગ્ન શું છે?
જવાબઃ એ જ પ્રકાશનું વીજળીનું બિલ છે.
🤣😂🤣🤣
ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો…
પડોશીએ મને પૂછ્યુ…
તમે મારી પત્નીને જોઈ છે?
મે કહ્યુ… હા મે ન્હાતા જોયા હતા…
એણે મને મારીમારીને અધમૂઓ કરી નાખ્યો
હવે તેને કોણ સમજાવે કે હું નાહી રહ્યો હતો
અને તે ગલીમાંથી ક્યાંક જઈ રહ્યા હતા.
🤣😂🤣🤣
જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.