fbpx
Monday, November 25, 2024

શિક્ષક: અપ્પુ વિજળી ક્યાંથી આવે છે??? અપ્પુ: મામાને ઘરેથી!! 😂😂😂

છોકરો છોકરી જોવા ગયો
છોકરો- તમને કેવા પતિ જોઇએ છે??
છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.
જે સારું ગાતો હોય.
સારું ડાન્સ કરતો હોય મને રોજ નવી નવી જગ્યા બતાવે,
દર અઠવાડિયા પિક્ચર બતાવે,
હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.
છોકરો- મને લાગે છે કે
તમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.
😂😂😂

શિક્ષક- અપ્પુ વિજળી ક્યાંથી આવે છે???
અપ્પુ- મામાને ઘરેથી!!
શિક્ષક- હે…કેવી રીત??
અપ્પુ- જ્યારે વિજળી જાય છે
મારા પપ્પા કહે છે
સાલાએ ફરીથી કાપી નાંખી!!!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles