સફળ લગ્ન એક પ્રકારનો
“ગીવ એન્ડ ટેક” સંબંધ છે જેમાં
પતી પત્નીને પૈસા, ગીફ્ટ અને
ફરવા લઇ જાય છે જેને
પત્ની હસી ખુશી લઇ લે છે અને
પત્ની સલાહ, ભાષણ અને ચિંતા
આપે છે
જેને પતિ મૂંગા મોઢે સાંભળી લે છે.
🤣🤣🤣
મેં મમ્મીથી પૂછ્યું, મમ્મી છોકરીઓ વ્રત કેમ રાખે છે??
.
.
.
મમ્મીએ કહ્યું…
.
.
બેટા, તું કોઇને થોડીને એટલી સરળતાથી મળી જશે!!!
🤣🤣🤣
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)