fbpx
Tuesday, November 26, 2024

બંટી- તો શું, મને પણ પીવાનું મન થાય છે…😅😝🤣😂🤪

એક અક્ષર ખોટા હોવાના કારણે
પુસ્તકની 1 મિલિયન કોપી બે દિવસમાં વેચાઈ ગઈ…
.
ખરેખર,
આ ભૂલ તે પુસ્તકના શીર્ષકમાં થઈ હતી…!
.
પુસ્તકનું નામ હતું :
‘એક આઈડિયા જો આપકી લાઈફ બદલ દે’
અને ભૂલથી નામ થઈ ગયું કે :
‘એક આઈડિયા જો આપકી વાઈફ બદલ દે….!
😅😝🤣😂🤪

બંટી તેની માતા-પિતા સાથે જમવા માટે
હોટેલમાં ગયો હતો.
ત્યાં એક માણસ સિગારેટ પીતો હતો.
બંટી- ભાઈ, તમે બહાર જઈને સિગારેટ પી લો.
અમારા માતા-પિતા અમારી સાથે છે.
માણસ – તો શું થયું?
બંટી- તો શું, મને પણ પીવાનું મન થાય છે.
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles