fbpx
Monday, October 21, 2024

બોસ ખુશ થઈ ગયા એ સાંભળીને…બીજે દિવસે એને બોલાવ્યો: તેં કર્યું શું કાલે એટલો બધો સમય ?😜😝🤣😂😅

અક્કલમઠો છોકરી જોવા ગયો.
માં-બાપે બેઉને એકલા છોડ્યા એટલે
પેલાએ પૂછ્યું : બહેન આપ કેટલા ભાઈબહેન છો ?
છોકરી : પહેલા બે બહેન એક ભાઈ હતા.
પણ હવે બે ભાઈ થઇ ગયા !
😂😂😂🤣🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.
પહેલા જ દિવસે
એ મોડી રાત સુધી કામ કરતો રહ્યો.
બોસ ખુશ થઈ ગયા એ સાંભળીને.
બીજે દિવસે એને બોલાવ્યો:
તેં કર્યું શું કાલે એટલો બધો સમય ?
પેલો બોલ્યો : કોમ્પ્યુટરના કી-બોર્ડ પર
એબીસીડી આડીઅવળી લખેલી હતી,
દમ નીકળી ગયો બરાબર ગોઠવવામાં !!!
😒😞😔😕😟😏

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles