fbpx
Wednesday, November 27, 2024

બકો : અને બેન, આખા મહિનાનો પાસ કઢાવો હોય તો કેટલા થશે???😂😂😂🤣🤣

વોટ્સઅપ પર લખાયેલા આ સ્ટેટ્સ
વિષે આપણે શું સમજવું?
જેમ કે,
પરણિત મહિલાઓ સ્ટેટસ જેમાં લખ્યું હોય
“એવેલેબલ” !!!
અરે હદ તો ત્યાં થઇ કે
જ્યારે એક છોકરી તેના સ્ટેટસમાં લખ્યું
“હોમ અલોન”
સાલું આ સ્ટેટસ છે કે ઇન્વિટેશન!!!
😂😂😂🤣🤣

શિક્ષક : જો કોઇ છોકરો
ગર્લ્સ હોસ્ટેલમાં જતો પકડાયો તો
તેને 100 રૂપિયાનો ફાઇન ભરવો પડશે.
બીજી વાર ગયો તો 200 રૂપિયા અને
ત્રીજી વાર જતો પકડાયો તો
500 રૂપિયાનો ફાઇન ભરવો પડશે.
બકો : અને બેન, આખા મહિનાનો
પાસ કઢાવો હોય તો કેટલા થશે???
😂😂😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles