Lady : Alexa, How to make cheese cake,
tell me in Gujarati…
Alexa : તું શાંતિથી બેસને બહેન..😡
છેલ્લા એક મહિનામાં તે 200થી વધારે રેસીપી જોઈ છે.
અને,
છેલ્લે તો તારે તારા ઘરવાળાઓને ચા ને થેપલાં જ ખવડાવવા છે ને !!!
😂😂😂😂😂😂😂
લગ્ન થાય એટલે બંને જણા સમજોતા કરે છે …
પત્ની :- માં બાપ અને પિયર છોડી દે છે….
પતિ :- સુખ , શાંતિ અને સારા દિવસની આશા છોડી દે છે…!!!
😂😂😂😂😂
પત્નીનો ફોન આવ્યો..
હું મોલમાં છું ધરે આવતા મારે વાર લાગશે…
તો તમે કપડાં ધોઈ નાખજો…
નહીં તો હું આવીને ધોઈ નાખીશ..!!!!
🤣🤣🙈🤣🤣
હવે આમાં શું સમજવું ?
પત્ની:- તમારી માટે દૂધીનું શાક બનાવ્યું છે,
શેની સાથે ખાશો?
પતિ:- મજબુરી સાથે!!
😀😃😄😁😆😅🤣😛
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)