પત્ની આઈસીયૂમાં હતી.
પતિની રડી-રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી.
ડોક્ટર બોલ્યા : અમે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ,
પણ તે કાંઈ બોલી નથી શકતી,
કદાચ કોમામાં છે.
હવે તો બધું ભગવાનના હાથમાં જ છે.
પતિ બોલ્યો : હજી તો તે ફક્ત 40 ની જ છે….
ત્યારે એક ચમત્કાર દેખાયો.
હૃદયના ધબકારા વધવા લાગ્યા,
પત્નીની આંગળી હલી,
હોઠ હલ્યા અને અવાજ આવ્યો, 36 ની.
😅😝😂😜🤣🤪
પત્ની : તમે ઘણા સ્વાર્થી છો.
પતિ : મેં એવું શું કર્યું કે તું મને સ્વાર્થી કહે છે?
પત્ની : તમારા લેપટોપમાં એક ફોલ્ડર છે,
તેનું નામ માઈ ફોલ્ડર છે,
એટલે ફક્ત તમારા એકલાનું.
તમે તેનું નામ અવર ડોક્યુમેન્ટ્સ રાખવું જોઈતું હતું.
પતિએ માઈક્રોસોફ્ટ વાળાને સિસ્ટમમાં ફેરફાર
કરવા ઈમેલ કર્યો છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)