fbpx
Wednesday, November 27, 2024

ઊંડો શ્વાસ લેવો અને મોટેથી બોલવાનું: આ વિષય ખૂબ જ મજાનો છે, એટલા માટે આવતા વર્ષે ફરીથી ભણીશ.😅😝😂😜🤣🤪

એક પત્રકાર પ્રેમ વિષે લોકોના ઈન્ટરવ્યું લઇ
રહ્યો હતો, તેને રસ્તામાં એક 80 વર્ષના દાદા મળ્યા,
જે પોતાની પત્ની ડાર્લિંગ કહીને બોલાવી રહ્યા હતા.
પત્રકાર : 80 વર્ષની ઉંમરે પણ
તમે તમારી પત્નીને ડાર્લિંગ કહો છો,
આ પ્રેમનું રહસ્ય શું છે?
વૃદ્ધ માણસ : દીકરા,
20 વર્ષ પહેલા તેનું નામ ભૂલી ગયો હતો,
તેને પૂછવાની હિંમત ના કરી શક્યો,
તેથી જ ડાર્લિંગ કહું છું.
😅😝😂😜🤣🤪

સોનુ તેના મિત્ર મિન્ટુને જ્ઞાન વહેંચી રહ્યો હતો,

જો પરીક્ષામાં પેપર ખૂબ જ અઘરું હોય તો
આંખો બંધ કરવી,

ઊંડો શ્વાસ લેવો અને મોટેથી બોલવાનું :
આ વિષય ખૂબ જ મજાનો છે,
એટલા માટે આવતા વર્ષે ફરીથી ભણીશ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles