બે મિત્રો સાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.
પહેલો મિત્ર : સાચો પ્રેમ
એક દિવસ પાછો જરૂર આવે છે.
બીજો મિત્ર : તારી સાથે એવું થયું છે?
પહેલો મિત્ર : મારા વાળી પણ
પાછી આવી હતી.
પોતાના લગ્નની કંકોત્રી આપતા કહ્યું હતું,
જાનૈયાઓનું સ્વાગત અને
ધ્યાન તારે જ રાખવાનું છે.
😅😝😂😜🤣🤪
પત્નીએ કહ્યું : હું મારા પતિ સાથે
ક્યારેય ભેદભાવ કરતી નથી.
સામે રીંગણ હોય કે મારા પતિ
હું બંનેનું ભરતું બનાવી દઉં છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)