fbpx
Friday, November 29, 2024

પપ્પુ :સરસ ડોક્ટર, એ ભલે સિમલા જાય, હવે મને ગોવા જવાની સલાહ આપો.😅😝😂😜🤣🤪

સંસાર વિશે વાત કરતા એક
બાબાએ કહ્યું,
સંસારમાં ત્રણ પ્રકારની સ્ત્રીઓ હોય.
પહેલી, એ જેના વિના તમે રહી શકતા નથી,
બીજી, એ જેની સાથે તમે રહી શકતા નથી
અને
ત્રીજી, એ જેની સાથે તમારે રહેવું પડે છે.
સભા ખંડમાં તાળીઓનો ગડગડાટ.
😅😝😂😜🤣🤪

પપ્પુ તેની પત્નીની બીમારી વિશે
પૂછવા ડોક્ટર પાસે ગયો.
ડોક્ટર : મેં તમારી પત્નીને
સિમલા જવાની સલાહ આપી છે.
પપ્પુ : સરસ ડોક્ટર,
એ ભલે સિમલા જાય,
હવે મને ગોવા જવાની સલાહ આપો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles