fbpx
Friday, November 29, 2024

ટીટુ :નહીં કરું પપ્પા, રાત્રે બધા સુઈ જશે પછી વગાડીશ બસ.😅😝😂😜🤣🤪

એક મહિલાએ પંડિતજીને ઘરની સમૃદ્ધિનો
ઉપાય પૂછ્યો.
પંડિતજી : દીકરી, પહેલી રોટલી ગાયને ખવડાવો
અને છેલ્લી રોટલી કૂતરાને.
મહિલા : પંડિતજી,
હું એવું જ કરું છું પણ કોઈ અસર દેખાતી નથી.
પંડિતજી : ના હોય,
જરા વિસ્તારથી સમજાવો કે તમે શું કરો છો?
મહિલા : પહેલી રોટલી હું જાતે ખાઉં છું અને
મારા પતિને છેલ્લી રોટલી ખવડાવું છું.
પંડિત બેભાન થઈ ગયા.
😅😝😂😜🤣🤪

ટીટુ : પપ્પા, મને ગીટાર અપાવો.

પપ્પા : ના,
તું તે વગાડીને બધાને પરેશાન કરીશ.

ટીટુ : નહીં કરું પપ્પા,
રાત્રે બધા સુઈ જશે પછી વગાડીશ બસ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles