ટિંકુ : માણસ લગ્ન પછી પણ
વિદ્યાર્થી જ રહે છે.
પિંકુ : તે કેવી રીતે?
ટિંકુ : પત્નીને લાગે છે કે
તેની માં તેને બધું શીખવી રહી છે,
અને માં ને લાગે છે કે
તેની પત્ની તેને બધું શીખવી રહી છે.
😅😝😂😜🤣🤪
મોન્ટી : લગ્ન એ ઇલેક્ટ્રિક વાયર જેવું હોય છે.
રાજુ : તે કેવી રીતે?
મોન્ટી : જો તે યોગ્ય રીતે જોડાયેલ હોય,
તો આખું જીવન બલ્બની જેમ ચમકે છે.
અને જો તે ખોટી રીતે જોડાયેલ હોય,
તો આજીવન વીજળીના ઝટકા લગતા રહે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)