બરોડા થી વડોદરા કેટલું થાય ..??😅😝😂😜🤣🤪
ચિંતા ના કર… ‘જશે જશે’😅😝😂😜🤣🤪
ચુપ થઈ ગઈ દોઢ ડાયી 😅😝😂😜🤣🤪
તો સવારે 9 વાગે આવો !!😅😝😂😜🤣🤪
હાલરડું સંભળાવું તો પાડોશી કહે છે કે, ભાભી આના કરતા તો બીટ્ટુને જ રડવા દો.😅😝😂😜🤣🤪
ટીચર :રેડિયો અને ન્યૂઝપેપરમાંશું ફરક હોય છે?😅😝😂😜🤣🤪
ઠેકાણા તો ઘણા જોયા, પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો…😅😝😂😜🤣🤪
દીકરા, બધા દાખલા તું ખોટા જ ગણી લાવ્યો છે,પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું.😅😝😂😜🤣🤪
અરેરે! તમે તો પરણેલા હોવા છતાં આ ફાટેલું શર્ટ સાંધી રહ્યા છો?😅😝😂😜🤣🤪
મારા પપ્પા જ્યારે ગાતા હતા ત્યારે ઉડતાં પક્ષી નીચે પડી જતાં હતા…😅😝😂😜🤣🤪
શિક્ષક :ભારતની સૌથી ખતરનાક નદીનું નામ શું છે?😅😝😂😜🤣🤪
તમારી બધી જ નસોમાં રહેલું સંગીત નસકોરાં દ્વારા પ્રગટ થવા લાગે છે…😅😝😂😜🤣🤪
ઘરે આવતા થોડું મોડું થશે…😅😝😂😜🤣🤪