બરોડા થી વડોદરા કેટલું થાય ..??😅😝😂😜🤣🤪
ચિંતા ના કર… ‘જશે જશે’😅😝😂😜🤣🤪
ચુપ થઈ ગઈ દોઢ ડાયી 😅😝😂😜🤣🤪
તો સવારે 9 વાગે આવો !!😅😝😂😜🤣🤪
જયેશ : બહુ સારું, પણ એવું કેમ?😅😝😂😜🤣🤪
કેટલી વાર કહ્યું છે કે, શાકભાજી પર ધ્યાન આપો…….પર નહિ.😅😝😂😜🤣🤪
મારે એક સાયકલ લેવી છે, પણ સરળ હપ્તેથી લેવા માંગુ છું…😅😝😂😜🤣🤪
થોડા દિવસો સુધી ‘મદહોશી’ માં અને આખું જીવન ‘ખામોશી’ માં…😅😝😂😜🤣🤪
તારે કંઈ કરવાની જરૂર નથી, તું બિલકુલ એવો જ છે જેવો તને રોલ મળ્યો છે…😅😝😂😜🤣🤪
કોઈ જૂઠું બોલે એમાં તને પાપ કે પુણ્ય ન લાગે😅😝😂😜🤣🤪
બગાસું ચેપી છે એ ખરું, પરંતુ એટલા બધા લોકોને બગાસું એકસાથે આવે એ શક્ય નથી😅😝😂😜🤣🤪
થોડીવાર તમારા ઉપર બેસાડશો તો કંઈ નાના નહીં થઈ જાઓ😅😝😂😜🤣🤪
ઘરે આવતા થોડું મોડું થશે…😅😝😂😜🤣🤪