ઘરે આવતા થોડું મોડું થશે…😅😝😂😜🤣🤪
હવે રહેવા દો !😅😝😂😜🤣🤪
ઘર માં રહે તો મગજમારી થાય ને…😅😝😂😜🤣🤪
માથાનો દુઃખાવો દૂર કરવાની ગોળી…😅😝😂😜🤣🤪
છગન :જો હું પૈસાદારની એકની એક સુકન્યા સાથે પરણી જાઉં તો ભયો! ભયો!😅😝😂😜🤣🤪
ડોક્ટર :તમે કોઈ લેખક કે વૈજ્ઞાનિક છો…મોહન :ના સાહેબ!!!હું તો ફકત એક…😅😝😂😜🤣🤪
“અમારા ડૉકટરને જરૂર લાગે તો જ ઓપરેશન કરે છે…બાકી ધડ દઇને ના જ પાડી દેય છે!”😅😝😂😜🤣🤪
અમારે તો દર વર્ષે બદલાતા નવા નવા ટીવી મોડલોનું રીપેરીંગ કરવાનું હોય છે!”😅😝😂😜🤣🤪
પપ્પા! આજે તો સાહેબની આજ્ઞાથી સ્કૂલમાં એક કામ પૂરું કરવામાં રોકાયો હતો એટલે મોડું થયું.😅😝😂😜🤣🤪
મારો એવી રીતે પરિચય આપ્યો કે, જેને મેં છોકરી જોવા માટે મોકલ્યો એ જ જાણે પરણીને આવ્યો ના હોય!😅😝😂😜🤣🤪
પતિ :વહાલી! આજે મને એટલું ફેન્ટાસ્ટીક સ્વપ્નું આવ્યું કે…😅😝😂😜🤣🤪
મગનલાલ :હેં છગનલાલ, તમારા ઠોઠ છોકરાને પછી કામે ક્યાંય લગાડ્યો?😅😝😂😜🤣🤪
હું સૂતો હોઉં ત્યારે કેવો લાગુ !!😅😝😂😜🤣🤪