ઘર માં રહે તો મગજમારી થાય ને…😅😝😂😜🤣🤪
માથાનો દુઃખાવો દૂર કરવાની ગોળી…😅😝😂😜🤣🤪
હું સૂતો હોઉં ત્યારે કેવો લાગુ !!😅😝😂😜🤣🤪
એક દિવસ રાજુના પપ્પાએ રાજુને પૂછ્યું ??😅😝😂😜🤣🤪
છોકરી: જ્યારે તું મને મળ્યો હતો, ત્યારે પણ બેરોજગાર હતો, અને આજે પણ બેરોજગાર છે.😅😝😂😜🤣🤪
બાળક: એટલો સમજદાર બનીશ કે, 3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪
ચિન્ટુ: શું થયું ડોક્ટર સાહેબ, કેટલો સમય બાકી છે મારી પાસે?😅😝😂😜🤣🤪
મગન: સિમ્પલ છે યાર…કારણ કે, ત્યાં ફક્ત હવા અને લાત ખાવા મળે છે.😅😝😂😜🤣🤪
જુઓ સાસુ માં, બાળકને ઉછેરવાનો તમારો અનુભવ ભલે વધારે હોય, પણ રિઝલ્ટ સારું નથી.😅😝😂😜🤣🤪
એક મિત્ર બીજા મિત્રને, મારી દુઆ છે તને એવી પત્ની મળે, જેનું વજન 200 કિલોથી ઓછું ન હોય.😅😝😂😜🤣🤪
કોઈએ સાચું કહ્યું છે કે, પતિ-પત્નીના વિચારમાં જમીન-આકાશનું અંતર હોય છે…😅😝😂😜🤣🤪
લગ્ન પછી પત્નીને ખુશ રાખવા માટે “I Love You” પછીનો સૌથી અસરદાર શબ્દ છે…😅😝😂😜🤣🤪
એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે !!😅😝😂😜🤣🤪