ઘર માં રહે તો મગજમારી થાય ને…😅😝😂😜🤣🤪
માથાનો દુઃખાવો દૂર કરવાની ગોળી…😅😝😂😜🤣🤪
હું સૂતો હોઉં ત્યારે કેવો લાગુ !!😅😝😂😜🤣🤪
એક દિવસ રાજુના પપ્પાએ રાજુને પૂછ્યું ??😅😝😂😜🤣🤪
નાનુંબાળક: મમ્મી ૧૦ રૂપિયા આપ, બહાર એક ગરીબને આપવા છે…મમ્મી: ક્યા છે તે ગરીબ??બાળક : તે જુવો…😅😝😂😜🤣🤪
સાળી : એક નંબરનો ચોર, જે હંમેશા પારકા ધન ઉપર પોતાની નજર રાખે છે.😅😝😂😜🤣🤪
દીકરો : કઈં નહિ યાર, આજે વધારે ચોકલેટ માંગી લીધી, તો તમારી આઈટમે ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪
પત્ની: તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે???પતિ: કેમ, શું થયું?😅😝😂😜🤣🤪
પત્ની : તમારા ઓફિસે ગયા પછી કોઈ મારી પાછળ પૂંછડી હલાવતું ફર્યા કરે એવું કોઈ જોઈએ છે.😅😝😂😜🤣🤪
પતિ: પછી તારી સાથે લગ્ન થઈ ગયા અને ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો…😅😝😂😜🤣🤪
રાજુ: મેં મારી પત્નીને ૧૨મુ ધોરણ, બીએ, એમએ કરાવ્યું અને તેને સરકારી નોકરીએ લગાવી દીધી, હવે શું કરું?😅😝😂😜🤣🤪
પત્ની (ગુસ્સામાં ): આખી રાત તો ગુમ હતો, સવારે શું કરવા આવ્યો છે?😅😝😂😜🤣🤪
એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે !!😅😝😂😜🤣🤪