fbpx
Thursday, December 26, 2024

એક ગાંડાએ બીજાને કહ્યું : હા, આ સૂર્ય જ છે ભાઈ.

એક ગાંડાએ બીજાને કહ્યું : હા, આ સૂર્ય જ છે ભાઈ.
બીજો : ના, ના ચંદ્ર છે ચંદ્ર.
બન્ને વચ્ચે ખાંસી ખેંચતાણ ચાલી, અંતે એમણે હતી એટલી બુદ્ધિ વાપરીને ત્રીજા કોઈને પૂછ્યું : અરે ભાઈસાબ, આ સૂર્ય છે કે ચંદ્ર ?
ત્રીજો : મને ના પૂછશો, હું અહીં નવો નવો આવ્યો છું.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles