fbpx
Friday, December 6, 2024

હાસ્યની રમઝટ : યમરાજ – હુ તારી જાન લેવા આવ્યો છું !😝😝🤫🤫😁😁😅😅

She: અહીં ભૂત આવી ગયુ તો
He: મને એવો મંત્ર આવડે છે જેને સાંભળીને

ભૂત ભાગી જશે

She: ભૂત બહેરું હોય તો… 😂😂😜😜🤭🤭😝😝🤫🤫😁😁😅😅

યમરાજ – હુ તારી જાન લેવા આવ્યો છું !

બકો – હા લઇ જાવ, પાડોશમાં 3 ઘર છોડીને રહે છે.

😂😂😜😜🤭🤭😝😝🤫🤫😁😁😅😅

Valentine’s day

50 વરસ ઉપર થઇ ગયા તો પણ આજે સવારથી 7 છોકરીઓના ફોન આવી ગયા

અને

પૂછે છે ….. . . Are you Interested.. :

બેના Home Loan માટે,

ત્રણના Car Loan માટે

અને બીજી બે Credit Card માટે..!!!

😏😉🤗😜😷😂🤓

એક દિવસ અનુપ જલોટા ઈન્ટરવ્યુ આપવા માટે રેડિયો સ્ટુડિયો જવા ટેક્સી લઈને નીકળ્યા. ત્યાં પહોંચ્યા બાદ અનુપ જલોટાએ ડ્રાઈવરને કહ્યું, ’40 મિનિટ રાહ જુઓ, હું હમણાં આવું છું.’ પરંતુ ડ્રાઈવરે અસમર્થતા દર્શાવી અને કહ્યું કે સર હું નહીં રોકાઇ શકુ, કારણ કે મારે ઘરે જઈને રેડિયો પર અનૂપ જલોટાનો ઈન્ટરવ્યુ સાંભળવો છે !

અનૂપ જલોટા હસ્યા અને પોતાની ઓળખ છતી કર્યા વિના ટેક્સી ડ્રાઈવરને 100ની જગ્યાએ 500ની નોટ આપી.

ડ્રાઈવરે નમ્રતાથી 500 ની નોટ હાથમાં લીધી અને કહ્યું – “સાહેબ, અનૂપ જલોટા ભાડમાં ગયા. હું અહીં તમારી રાહ જોઈશ.”

😂😂🤣🤣

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles