fbpx
Wednesday, January 8, 2025

ઠોઠ 🧑🏻વિદ્યાર્થી : પણ 👨🏻‍🏫સાહેબ…😝😜🤪

ઠોઠ 🧑🏻વિદ્યાર્થી : પણ 👨🏻‍🏫સાહેબ, મને શૂન્ય માર્ક તો ન જ મળવા જોઈએ એમ મને લાગે છે.😒
👨🏻‍🏫શિક્ષક : મને પણ એમ જ લાગે છે, પણ હું 🥺લાચાર હતો, શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી.😅😂🤣😝😜🤪

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles