fbpx
Wednesday, December 25, 2024

ગુજરાતી જોક્સ…😅🤪🤣😂

👱🏻પતિ-👱🏻‍♀️પત્નીમાં 🧯ઝગડો થઇ ગયો.
👱🏻પતિ ગુસ્સામાં 🏘ઘરની બહાર 🚶ચાલ્યો ગયો.
રાત્રે 🏠ઘરે ☎️ફોન કરીને 🗣પૂછ્યું : ખવામાં શું છે ?
👱🏻‍♀️પત્નીએ ગુસ્સામાં જવાબ 🗣આપ્યો : ઝેર
👱🏻પતિએ 🗣કહ્યું : તું ખાઈ લે જે, હું મોડો આવવાનો છું.
😝😜😅🤪🤣😂

એક 🙎🏻‍♂️માણસે 🧑🏼‍⚕️ડૉક્ટરને 🗣પૂછ્યું : લાબું જીવવા માટેનો કોઈ રસ્તો છે ખરો ?
🧑🏼‍⚕️ડૉક્ટર : પરણી જા.
પેલો 🙎🏻‍♂️માણસ 🗣કહે : એનાથી શું થશે ?
🧑🏼‍⚕️ડૉક્ટર : પછીથી લાબું જીવવાની ઈચ્છા તારા મનમાં કદી આવશે જ નહીં.
😂🤣🤪😅😜😝

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles